Skip to main content

Posts

Featured

ધોરણ ૧૨ નું પરિણામ ક્યારે ??? ધોરણ ૧૨ ના પરિણામ ની તારીખ શુ છે ???

ક્યારે આવશે ધોરણ ૧૨નું પરિણામ ? શું તમે પણ રાહ જોઈ રહ્યા છો ધોરણ ૧૨ના પરિણામ ની જો હા તો આ પોસ્ટ ખાસ તમારા માટે જ છે. કવિડ-૧૯ ના લિધે શૈક્ષણિક વિભાગ ને ભારે ધક્કો પડ્યો છે અને શૈક્ષણિક કર્યો માં ઘણા બધા લાંબા ડીલે જોવા મળ્યા છે, આમ આ જ રીતે ધોરણ ૧૨ના પરિણામ નું તંત્ર પણ અટવાયેલું છે  અને લોકો ની ઉત્સુકતા વધતી જાય  છે. ધોરણ ૧૨ ના પરિણામ ની ઉત્સુકતા વિદ્યાર્થીઓ કરતા વાલીઓમાં વધારે દેખાય છે કારણ કનવદા લાંબા સમય સુધી પરિણામ ની રાહ જોવી થોડું અગ દેખાય છે અને સામે નવા  કોલેજો અને આગળના શૈક્ષણિક કાર્ય માટેની કામગીરી શરૂ થતી જણાય છે માટે આ પરિણામ ની ઉત્સુકતા ખૂબ જ વધારે જણાય છે. ગુજરાત બોર્ડ એ હજુ તારીખ તો બાર નથી પડી પણ તેમને વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત માટે એક અંદાજો આપ્યો છે નજીક નજીક સાચો છે. ધોરણ ૧૨માં સાઈન્સ વિભાગ નું પરિણામ જુલાઈ ના ત્રીજા  અઠવાળીયા માં અને આર્ટસ/કોમર્સ નું પરિણામ જુલાઈ ના છેલ્લા અઠાડીયામાં બાર પાડવાની ખૂબ જ મોટી સંભાવના છે. (આ ગુજરાત બોર્ડ દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે).

Latest posts

some interesting fact about IPL - આઈ.પી.એલ વિષે થોડા ફેક્ટ્સ

NIKOLA TESLA-નિકોલા ટેસ્લા - The smartest person ever lived on planet.

how to deal with dehydration. -ડીહાઇડ્રેશન થી બચવાના ઉપાયો.

what is dehydration of human body ?

WHO IS ELON MUSK ? BIOGRAPHY OF ELON MUSK.-એલોન મસ્ક કોણ છે ? એલોન વિષે ટૂંક માં માહિતી.

Is your pan linked with aadhar - શું તમારું પાન આધાર સાથે લિંક છે ?

The best source of protein -MILK Benefits of drinking milk

RICHEST MAN EVER LIVED ON EARTH