શું તમને ખબર છે કે આપણા દેશ ની આજુ બાજુ એવા ઘણા એ દેશ છે જ્યાં ભારતીય નાગરિક ને જવા માટે વિસા ની જરૂર પડતી નથી અને તે સારા એવા પર્યટક સ્થળો તરીકે પણ ઓળખાય છે, આમ તો એવા ઘણા એ દેશ  છે પણ હું તમને એમાંથી સારા એવા ૫ દેશો ના નામ જણાવીશ જ્યાં તમે વિસા વગર ફરવા જઈ શકો છો ,

આજે હું તમને ૫ એવા દેશ ના નામ જણાવીશ કે જ્યાં તમે વીસ વગર જઈ શકો ચો અને ત્યાં જવા માટે તમે ખાલી ત્યાં જવાની ટિકિટ અને રિટર્ન આવવા માટેની ટિકિટ હોવી ફરજીયાત છે,

આ પાંચ દેશો સાથે ભારત સરકર ના સબંધ સારા હોવાથી તમે ત્યાં વગર વિસાએ પણ જઈ શકો છો,

તો ચાલો તમારો સમય ખરાબ ના કરતા આગળ વધીએ અને તમને એ પાંચ દેશો થી પરિચય કરાવું,

  • 5 એવા દેશ કે જ્યાં ભારતીયો વિસા  વગર પ્રવાસ માટે જઈ શકે

નેપાળ


ભૂટાન 
હોંગ કોંગ 
માલદીવ્સ 
મૌરિસસ


Comments