ધોરણ ૧૨ નું પરિણામ ક્યારે ??? ધોરણ ૧૨ ના પરિણામ ની તારીખ શુ છે ???
ક્યારે આવશે ધોરણ ૧૨નું પરિણામ ?
કવિડ-૧૯ ના લિધે શૈક્ષણિક વિભાગ ને ભારે ધક્કો પડ્યો છે અને શૈક્ષણિક કર્યો માં ઘણા બધા લાંબા ડીલે જોવા મળ્યા છે, આમ આ જ રીતે ધોરણ ૧૨ના પરિણામ નું તંત્ર પણ અટવાયેલું છે અને લોકો ની ઉત્સુકતા વધતી જાય છે.
ધોરણ ૧૨ ના પરિણામ ની ઉત્સુકતા વિદ્યાર્થીઓ કરતા વાલીઓમાં વધારે દેખાય છે કારણ કનવદા લાંબા સમય સુધી પરિણામ ની રાહ જોવી થોડું અગ દેખાય છે અને સામે નવા કોલેજો અને આગળના શૈક્ષણિક કાર્ય માટેની કામગીરી શરૂ થતી જણાય છે માટે આ પરિણામ ની ઉત્સુકતા ખૂબ જ વધારે જણાય છે.
ગુજરાત બોર્ડ એ હજુ તારીખ તો બાર નથી પડી પણ તેમને વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત માટે એક અંદાજો આપ્યો છે નજીક નજીક સાચો છે.
ધોરણ ૧૨માં સાઈન્સ વિભાગ નું પરિણામ જુલાઈ ના ત્રીજા અઠવાળીયા માં અને આર્ટસ/કોમર્સ નું પરિણામ જુલાઈ ના છેલ્લા અઠાડીયામાં બાર પાડવાની ખૂબ જ મોટી સંભાવના છે.(આ ગુજરાત બોર્ડ દ્વારા અનાઉન્સ કરવામાં આવ્યું છે).
Harrah's Resort Atlantic City - MapyRO
ReplyDeleteInformation and Reviews about Harrah's Resort 시흥 출장샵 Atlantic City, including Realtime Reviews, 전라북도 출장안마 Photos, Rates, Games, 강원도 출장샵 Games, Specialties, Specialties, Rating: 2.9 김천 출장샵 · 1,769 reviews · Price range: 경산 출장안마 $$