how to deal with dehydration. -ડીહાઇડ્રેશન થી બચવાના ઉપાયો.

 dehydration : - 



 ઉનાળો આ એક એવી ઋતુ છે જેનું નામ સાંભળી ને ગયા વર્ષમાં કરેલી ઘણી બધી માજા ની યાદ આવી જાય  અને ઉનાળો એટલે ઓળખાય જ કેરી થી. 

ઉનાળો એટલે કેરી અને કેરી એટલે ઉનાળો.

ઉનાળો તેના વેકેશન અને તેની મજા આહલાદક અનુભવ છે, પણ સાથે સાથે તેની ગરમી પણ કઈ ઓછી નથી. વર્ષ દર વર્ષ વધતું જતું તાપમાન એ માનવજીવન માટે મોટી સમસ્યા બનતું જાય છે પણ એના માટે માણસો સિવાય કોઈ જવાબદાર પણ નથી, આજે ભારત માં સૌથી વધુ તાપમાન રાજસ્થાન રાજ્ય માં રહે છે કારણ કે ત્યાં મોટા ભાગે રણ  વિસ્તાર છે અને એની બાજુમા જ આવેલ ગુજરાત અને મહારાષ્ટ્ર માં પણ સારી એવી ગરમી જોવા મળે છે. 

હવે ઉનાળા માં એવરેજ તાપમાન ૩૫-૪૦ ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે  જે ઘણું જ છે અને સામાન્ય માણસ ના શરીર માંથી તેના ઇન્ટેક કરતા વધારે પાણી પરસેવા વડે કાઢી પાડવાની ક્ષમતા ધરાવે છે અને આ ઘટના ને ડીહાઇડ્રેશન કહેવાય છે, ડીહાઇડ્રેશન ત્યારે થાય છે જયારે શરીર માં થતા પાણી ના ઇનપુટ કરતા આઉટપુટ વધી જાય અને શરીર માં પાણી ની અછત સર્જાય આ ઘટના ઉનાળા માં આરામથી જોવા મળે છે અને ઘણી જગ્યાએ જોવા મળે છે, શરીર માં ગ્લુકોઝ નું પ્રમાણ ઓછું થઇ જવાથી પણ આ ઘટના સર્જાય છે અને એવું ના બને તે માટે આપણને ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે અને ઉનાળા માં જેટલું શક્ય તેટલું પાણી પીવું જરૂરી છે અને શરીર માં પાણી ની ખપત પુરી પડવું મહત્વનું છે.

ઉનાળા માં લૂ અને ડીહાઇડ્રેશન થી બચવાના ઉપાયો  :-


  • શક્ય તેટલું પાણી પીવું.
  • શક્ય હોય તો લીંબુપાણી બાનવીને સાથે રાખવું અને શરીર માં જરૂર જણાય તો તેનો ઉપયોગ કરતુ રેવું.
  • સવારના ભાગ માં ઉઠ્યા પછી તારત જ બે ગ્લાસ ઠંડુ પાણી પીવું જે શરીર માં જરૂરી મેટાબોલીસમ પૂરું પાડે.
  • પેટ ખાલી રાખવું નહિ.
  • સવાર ના ભાગ માં સારો અને વધુ પડતા પ્રોટીન વાળો નાસ્તો કરવો.


                                                                                                
                                                                     _thanks for reading 


some other useful articles for you given belo -








Comments