some interesting fact about IPL - આઈ.પી.એલ વિષે થોડા ફેક્ટ્સ
Did you know these ? mind blowing fact about india's most loved game !
IPL 2021 |
ઇન્ડિયા માં રમાતી આઈ.પી.એલ. એ ખુબ જ લોકપ્રિય રમત છે અને દર વર્ષે તેનો જોશ અને તેની લોકપ્રિયતા એટલી હોય છે અને એની રાહ પણ એટલી જ બેશબરી થી જોવાય છે.
આઈ પી એલ એ ૨૦૦૮ થી રમવાની ચાલુ થઇ છે અને ત્યારથી લઇને અત્યાર સુધી ટોટલ 13 આઈ પી એલ સીઝન રમાય છે અને ૧૪ મોં સીઝન અત્યારે રમાઈ રહ્યો છે. આજ આઈ પી એલ ના ઘણા સારા એવા ફેન્સ ને પણ નાઈ ખબર હોય તેવા ફેક્ટ હું આજે તમને જાણવા જય રહ્યો છું.
૧ .શું તમને ખબર છે કે આઈ પી એલ માં એવી કઈ ટીમ છે જેણે આજ સુધી એક પણ ફાઇનલ નથી રમી ?
દિલ્હી ડેરડેવિલ્સ - હા દોસ્તો દિલ્હી ડેરડેવિલ્સ એક એવી ટીમ છે જેને એક વાર પણ આઈ પી એલ ની ફાઇનલ માં ભાગ નથી લઇ શકી.
૨. સૌથી વધુ ફાઇનલ રમેલી ટીમ
ચેન્નાઇ સુપર કિંગ્સ એ આઈ પી એલ માં સૌથી વધુ વખત ફાઇનલ રમેલી ટીમ છે. ચેન્નાઇ સુપર કિંગ્સ એ ટોટલ ૧૨ માંથી ૬ વખત ફાઇનલ રમેલી છે અને આ જ ચેન્નાઇ સુપર કિંગ્સ સૌથી વધુ ફાઇનલ માં હારેલી ટીમ છે. (ચેન્નાઇ સુપર કિંગ્સ બે વર્ષ બેન રહી ચુકી છે.
૩. સૌથી વધુ ટાઇટલ જીતનાર ટીમ
મુંબઈ ઇન્ડિયન્સ એ સૌથી વધુ ૪ વખત આઈ પી એલ ટાઇટલ જીતનાર ટીમ છે.
૪. સૌથી વધુ સમય માટે વગર નો બોલ નાખ્યે બોલિંગ કરનાર બોલર
પિયુસ ચાવલા એ ૩૮૬ ઓવર વગર નો બોલ નાખ્યે કરી છે, જે ટોટલ ૮ વર્ષ નો રેકોર્ડ છે,
૫. સૌથી વધારે ડોટ બોલ નાખનાર બોલર
હરભજન સિંહ ને નામે આઈ પી એલ માં સૌથી વધુ ડોટ બોલ નાખવાનો રેકોર્ડ કાયમ છે. તેને ૧૬૦ મેચ માં ૧૨૪૯ ડોટ બોલ નાખ્યા છે.
બીજા નંબરે લસિથ મલિગ આવે છે જેને ૧૧૫૫ ડોટ બોલ નાખ્યા છે.
Comments
Post a Comment