NIKOLA TESLA-નિકોલા ટેસ્લા - The smartest person ever lived on planet.

 નિકોલા ટેસ્લા :-

NIKOLA TESLA


નિકોલા ટેસ્લા નો જન્મ ૧૦ જુલાઈ ૧૮૫૬માં ક્રોએટીઆ માં થયો હતો.. નિકોલા ટેસ્લા એ એક એન્જીનીર અને અમેરિકન-સરબિયન આવિષ્કારક હતા.

નિકોલા ટેસ્લા આ એક એવું નામ છે જે આખી દુનિયા માં તેમના અદ્દભુત આવિષ્કારો માટે જાણીતા છે.નિકોલા ટેસ્લા તેમના એ.સી. કર્રેન્ટ ના આવિષ્કાર માટે ખુબ જાણીતા છે.તેમને ઘણા બધા એવા આવિષ્કાર કાર્ય હતા જે દુનિયા ને જે પ્રમાણે ચાલી રહી છે તેના કરતા ૧૦ ગણી વધારે આગળ ચાલી રહી હોય પણ તેમના ગણા આવિષ્કારો ની કદર ના કરતા તેમનો બહિષ્કાર અને વિરોધ કરવામાં આવ્યો હતો.

 નિકોલા ટેસ્લા દ્વારા કરેલા આવિષ્કારો  :-

  1. ટેસ્લા કોઇલ 
  2. ટેસ્લા ટર્બાઇન 
  3. ટેસ્લા વાલ્વ 
  4. રિમોટ કંટ્રોલ 
  5. ઇન્ડકશન મોટર 
  6. થ્રી ફેસ પાવર 
  7. ટેલીફોર્સ
  8. નિઓન લૅમ્પ 
  9. ટેસ્લા ઓસ્કિલેટર 
  10. વાયરલેસ ટેલિગ્રાફી
  11. વર્લ્ડ વાયરલેસ સિસ્ટમ

  •  આજની રેડિયો ટેક્નોલોજી નિકોલા ટેસ્લા ની ટેસ્લા કોઇલ પાર આધારિત છે.

  • નિકોલા ટેસ્લા નો આઈ.ક્યૂ. ૧૬૦ થી ૩૦૦ ની વચ્ચે હતો. 

  • નિકોલા ટેસ્લા ની મૃત્યુ ૭ જાન્યુઆરી ૧૯૪૩ ના રોજ ન્યૂ યોર્ક માં ઘી ન્યૂ યોર્ક હોટેલ માં થઇ હતી.

  • નિકોલા ટેસ્લા પાસે ૧૮૯૧ થી ૧૯૪૩ સુધી અમેરિકન નાગરિક્તા હતી.


famous quote by nikola tesla :-The day science begins to study non-physical phenomena, it will make more progress in one decade than in all the previous centuries of its existence.







Comments