WHO IS ELON MUSK ? BIOGRAPHY OF ELON MUSK.-એલોન મસ્ક કોણ છે ? એલોન વિષે ટૂંક માં માહિતી.
WHO IS ELON MUSK ??? DO YOU KNOW WHO IS ELON MUSK ???
ELON MUSK |
એલોન મસ્ક આજે આ વ્યક્તિ કોઈ ઈન્ટ્રો નો મહોતાજ તો નથી પણ તેમ છતાંય તમને જણાવી દઉં કે કોણ છે અને શું કરે છે.
એલોન મસ્ક નું પૂરું નામ એલોન રિવી મસ્ક છે. તમનો જન્મ ૨૮ જૂન ૧૯૭૧ માં સાઉથ આફ્રિકાના પ્રિટોરિયા માં થયો હતૉ. તેમની માતા નું નામ Maye Musk છે અને પિતા નું નામ Errol Musk છે. એલોન ના માતા એક કેનેડિયન મોડેલ છે જયારે પિતા એ એક ધની(સમૃદ્ધ) એન્જીનીઅર છે,
એલોન મસ્ક ના સ્કુલ ના દિવસો બહુ જ ખરાબ રહ્યા હતા સ્કુલ માં બીજ વિદ્યાર્થીઓ તેમને બહુ જ હેરાન કરતા અને તેમની સાથે માર-પીટ કરતા માટે એ વધારે પડતો સમય એકલા જ કાઢતા અને એ સમય માં એ બૂક્સ વાંચવું કે પ્રોગ્રામિંગ શીખવી વગેરે કરતા હતા.
એમને 1994 માં 12 વર્ષ ની ઉંમરે એલોન મસ્કએ બ્લાસ્ટર (blaster) નામની ગેમ બનાવી હતી જેનથી તેમને 500 ડોલર કમાવ્યા હતા.
જયારે એલોન નાના હતા ત્યારે તે એમના દિવાસ્વપ્ન અને તેમની કૈંક નવું કરવાની જિજ્ઞાસા એટલી હતી કે એલોન ના માતા પિતા અને તેના ડોક્ટર બંને ને તેમના સાંભળવાની ક્ષમતા ચકાસવા માટે ટેસ્ટ કરવા પડ્યા હતા, એલોન નાનપણ થી જ બૂક્સ વાંચવામાં બહુ જ રસ ધરાવતા હતા અને તેમને બહુ નાની ઉમર માં જ બહુ બૂક્સ વાંચી લીધી હતી.
એલોન મસ્ક એ સાઉથ આફ્રિકા માં જન્મેલ અમેરિકન એન્ટરપ્રિન્યર અને બિસનસમેન છે,
એલોન મસ્ક પાસે ત્રણ-ત્રણ દેશ ની નાગરિકતા છે, સાઉથ આફ્રિકા, અમેરિકા અને કેનેડા.
એલોન મસ્ક એ ટેસ્લા અને સ્પેસ એક્સ જેવી બિલિયન ડોલર કંપની ના CEO છે.
એલોન મસક એ 1999 X.COM(જે આગળ જઈને પેપાલ (PAY PAL ના નામે પ્રસિદ્ધ થયું), 2002 માં SPACE-X
SPACE-X |
અને 2003 માં TESLA MOTORS ને સ્ટાર્ટ અપ આપ્યું.
.
____thank you for reading this
some other useful articles to read 📖 scroll down
Comments
Post a Comment