Is your pan linked with aadhar - શું તમારું પાન આધાર સાથે લિંક છે ?
Is your aadhar linked with PAN or not ???
શું તમારું પાન આધાર સાથે લિંક છે. ? Is your PAN linked with aadhar ??? If no than see how to chek !
ભારત સરકારના ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ના નવા નિયમો મુજબ તમારા પાન નું આધાર સાથે લિંક હોવું અનિવાર્ય છે. પાન અને આધાર લિંક કરવા માટેની છેલ્લી તારીખ ૩૦ જૂન ૨૦૨૧ છે.
સરકારે પાન અને આધાર ને લિંક કરવા માટે આપેલા સમય માં વધારો કર્યો છે. ભારત સરકારે તે સમય ૩૧ માર્ચ થી વધારીને ૩૦ જૂન સુધી લંબાવેલ છે.
તો હવે ૩૦ જૂન પહેલા તમારું PAN આધાર સાથે લિંક કરાવી લેવું અનિવાર્ય છે ,
કેવી રીતે કારસો PAN અને આધાર લિંક ??? જાણવા માટે નીચે જુઓ !
- આધાર અને PAN લિંક કરવા માટે અહીંયા ક્લિક કરો . અહીંયા ક્લિક કર્યા બાદ ઇનપુટ બોક્સ માં તમારા PAN નંબર નાખો
- બીજા બોક્સ માં તમારા આધાર નંબર નાખો
- ત્રીજા ઇનપુટ બોક્સ માં તમારું નામ નાખો (જેવું આધાર કાર્ડ પ્રમાણે અને પછી I agree with validate of my aadhar details with UIDAI ના ચેક બોક્સ પાર ચેક(ક્લીક) કરો.
- આટલું કર્યા બાદ આગળ આપેલા ઇનપુટ બૉક્સ માં captcha code નાખો જે ઇનપુટ બોક્સ ના ઉપર આપેલ દેખાશે.
હોવી, request OTP ના ચેક બોક્સ પર ક્લીક કરો અને પછી link aadhar ના બટન પર ક્લિક કરો હવે તમારુ આધાર પાન થી લિંક થવા માટે તૈયાર છે.
હવે, તમારા જે પણ નામબર આધાર સાથે લિંક હશે તેના પર આધાર અને પાન ના લિંક થઈ જવાનો મેસેજ મળશે.
Other usful articles for you 👇👇👇
Comments
Post a Comment